Description of the Book:
"મનની કલમ " પુસ્તક સ્વરચિત કવિતાઓનો સંગ્રહ છે. જેમાં લાગણીઓ, ભાવનાઓ અને કલ્પનાઓને મનની કલમ થકી શબ્દો દ્વારા રજૂ કરવામાં આવી છે. મારી સંવેદનાઓને હૃદયસ્થ ભાષા વડે દર્શાવવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે. કવિતાઓ પાછળનો મર્મ આપનાર હૃદય સુધી પહોંચે એવો પ્રયત્ન કરેલો છે.
મનની કલમે
SKU: 9789360949235
₹110.00Price
Author's Name: Bhavinee Rao
About the Author: Bhavinee rao ( m. Com, m. Ed) હું એક શિક્ષક છું. શિક્ષણ ક્ષેત્રમાં મારો નવ વર્ષનો અનુભવ છે. આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રમાં Tat-2, gcet જયેશ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરેલ છે. કવિતાઓનો સંગ્રહ કરવો એ મારો શોખ છે. મારા અનુભવ લાગણી અને ભાવનાઓને શબ્દોનો આકાર આપી નાનકડી રચનાઓ લખવાના હું પ્રયાસ કરું છું. આ ઉપરાંત ડાન્સ, આર્ટ એન્ડ ક્રાફ્ટ , કુકિંગ, ટ્રાવેલિંગ નો મને શોખ છે Book ISBN: 9789360949235